προβολές
Βίντεο
API
30K
Live μετρητής συνδρομητών YouTube
Loading Advanced Analytics...
Shree Bhidbhanjan Hanumanji Gaushala Varahi
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી ધામ
ગુજરાત રાજ્ય નાં પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકા નું મુખ્ય મથક વારાહી ધામ
ખાતે સને ૨૦૦૫ માં એક ગૌ માતા થી શરૂ કરીને આજે આશરે
છ હજાર જેટલા ગૌ વંશ નો નિભાવ આ વારાહી ગૌશાળા જે પાટણ જિલ્લા ની સૌથી મોટી ગૌશાળા છે 100 વિઘા આસપાસ જમીન માં
આ ગૌશાળા કાર્યરત છે આ ગૌશાળા નો દરરોજ નો એક દિવસ નો વહીવટી ખર્ચ ત્રણ લાખ રૂપિયા છે
હવે આ ખર્ચ ને પહોંચી વળવા માટે સૌ ગૌ ભક્તો તન મન અને ધનથી સેવા અને સહકાર આપી રહ્યા છે
રોજના ખર્ચ ને પહોંચી વળવા માટે જમીન નું વિસ્તરણ કરવા માટે વધારે જમીન લેવાં માટે વધારે સાથ સહકાર ની જરૂર છે
ગૌ માતા માટે વધારે શેડ બનાવવા ની ખુબ જરૂરી છે
આપ સૌ સમગ્ર પાટણ જિલ્લા ની સૌથી મોટી ગૌશાળા માં છ હજાર જેટલી ગાયોનો નિભાવ કરતી વારાહી ધામ ખાતે આવેલી
શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા માં દાન આપી પૂણ્ય કમાઓ જ્યાં જરૂરિયાત છે વારાહી ની ગૌશાળા નો વહીવટ ખુબ જ સરસ અને પારદર્શક વહીવટ છે ને જય ગૌ માતા જય ગોપાલ
વારાહી ગૌશાળા મો 9898751687
Thank you!
Embed
Παρακολουθήστε συνδρομητές YouTube, προβολές, συγκρίσεις δημιουργών και ορόσημα σε πραγματικό χρόνο.
Βίντεο
🔴LIVE | GAUMATA | SHREE BHIDBHANJAN HANUMANJI GAUSHALA VARAHI
Uploaded
93
προβολές
0
Likes
0
Comments
About RealtimeSubCount.com
Παρακολουθήστε συνδρομητές YouTube, προβολές, συγκρίσεις δημιουργών και ορόσημα σε πραγματικό χρόνο.